tag:blogger.com,1999:blog-3782548319482564737.post2355771079575335997..comments2024-01-30T13:46:01.722+05:30Comments on रेडियोनामा: हिन्दी सिने-संगीत के एक समय के जानेमाने मेन्डोलिन वादक श्री महेन्द्र भावसार को जन्म दिन की बधाईRadionamahttp://www.blogger.com/profile/01219194757101118288noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3782548319482564737.post-59224740210029611352009-03-10T23:22:00.000+05:302009-03-10T23:22:00.000+05:30સ્નેહિશ્રી પિયુષભાઈ મહેતા,આપે મોકલેલ સંગીત સાંભળ્ય...સ્નેહિશ્રી પિયુષભાઈ મહેતા,
આપે મોકલેલ સંગીત સાંભળ્યું યાદ કરવા માટે આભાર.
ઘણા વર્ષો પહેલાં ઈન્સ્ટ્રુમેન્ટલ સંગીત સાંભળવામાં આનંદ આવતો કેમકે સંગીતમાં એની વિવિધતા હતી ખાસ શહનાઈ અને ઈલેક્ટ્રીક ગીતાર પછી એક વાર સીતાર સાંભળી શાંતિ અનુભવાતી હતી.
એવું શાસ્ત્રીય સંગીતમાં પણ મોડી રાતે લાઈટ બંધ કરી બેઠા હોઈએ તે મઝા અનેરી હતી, નવિન એક સંતુર સાંભળ્યા બાદ હવે નવું શું સાંભળવા મળશે એ કહેવાય નહિ. લાઈવ પ્રોગ્રામ સાંભળવાનો મોકો ખાસ મળ્યો નથી છતાં હવે ઈન્ટરનેટ પર ચોક્ખું સાંભળીને જીવનમાં ઘણું મળ્યું એવું લાગે છે.
તમે તો સૌના રૂબરૂ મુલાકાતી એ તો ઘણું કહેવાય.
આપની પ્રવૃત્તિમાં મચ્યા રહો અને મારા જેવાને નવું પીરસતા રહો એ પ્રાર્થના
કાંતિલાલ પરમાર
હીચીન
યુ.કેkantilal1929https://www.blogger.com/profile/06646753724790061549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3782548319482564737.post-81096326428952480762009-03-10T21:45:00.000+05:302009-03-10T21:45:00.000+05:30होली की सपरिवार शुभकामनाएँ आपको पियूष भाई और भावसा...होली की सपरिवार शुभकामनाएँ आपको पियूष भाई और भावसार जी का सँगीत सुनाने के लिये आभार !लावण्यम्` ~ अन्तर्मन्`https://www.blogger.com/profile/15843792169513153049noreply@blogger.com